$100 \,cm$ લંબાઈનો એક એલ્યુમિનિયમનો સળિયો તેના મધ્યબિંદુુએ પકડવામાં આવ્યો છે અને તેમાં લંબગત દોલન કરવામાં આવે છે. સળિયાને તેની મુળભુત આવૃતિએ દોલિત થવા દેવામાં આવે છે. એલ્યુમિનિયમની ઘનતા $2600 \,kg / m ^3$ અને યંગનો મોડ્યુલસ $7.8 \times 10^{10} \,N / m ^2$ છે. ઉત્પન્ન થતા અવાજની આવૃતિ .............  $Hz$ હોય.
  • A$1250$
  • B$2740$
  • C$2350$
  • D$1685$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

\(v=\sqrt{\frac{Y}{\rho}}=\sqrt{\frac{7.8 \times 10^{10}}{2600}}=5480 \,ml\)

Since rod is clamped at the middle, the middle point is a pressure antinode and free ends are nodes. In the fundamental mode there are no other nodes and antinodes. The length of the rod is therefore half the wavelength.

So, \(\lambda=2 I=2 \,m\)

Frequency \(=\frac{v}{\lambda}=\frac{5480}{2}=2740 \,Hz\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3$ અને $5 \,m $ કંપવિસ્તાર ધરાવતા બે તરંગોથી સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે.મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    લંબગત તરંગમાં એક જ સંમયે શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર $4\;cm$ છે અને તે સ્થાને શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર $1\;cm$ છે તે જ સ્થાને બીજું શૃંગ $0.4\;s$ પછી બને છે તો માધ્યમમાં દોલન કરતાં કણની મહત્તમ ઝડપ કેટલી હશે?
    View Solution
  • 3
    તરંગો ${y_1} = \,\,a\,\,\sin \,\,\,\left[ {\omega \,t\,\, + \,\,\frac{\pi }{3}} \right]\,\,$ અને ${y_2} = \,\,a\,\,\sin \,\,\omega \,t$ નો પરિણામી કંપવિસ્તાર છે .
    View Solution
  • 4
    એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
    View Solution
  • 5
    દોરી $7^{th}$ આવૃત્તિથી દોલન કરતી હોય,તો નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુની સંખ્યા કેટલી થાય?
    View Solution
  • 6
    એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક કારના ડ્રાઇવર ધરાવતા કારનો હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ $440\, Hz$ થી $480\, Hz$ જેટલી બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ $345\, ms ^{-1}$ હોય તો કારની ઝડપ ($kmh^{-1}$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    દોરી પર પ્રગામી તરંગ $y = A\sin (kx - \omega t)$ હોય તો માધ્યમના કણનો મહતમ વેગ ..... 
    View Solution
  • 8
    $S_1$ અને $S_2$ બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ $660\, Hz$ ઉત્પન્ન કરે છે.સાંભળનાર $S_1$ ઉદગમથી $S_2$ ઉદગમ તરફ $u\, m/s$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને $10$ સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ $330\, m/s$ હોય તો $u$ કેટલો ... $m/s$ હશે?
    View Solution
  • 9
    તરંગની આવૃત્તિ‘ $ n $ ’, તરંગલંબાઇ ‘ $ \lambda $ ’અને ઝડપ ‘ $ v $ ’ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 10
    બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. 

    ${y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}$

    ${x}>0$ ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ ${x}=\ldots \ldots \ldots\, {cm}$ અંતરે હશે. 

    View Solution