Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$50\, cm$ અને $50.5\, cm$ ની સમાન ઓપન પાઇપને ધ્વનિત કરાવવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે $3$ સ્પંદ સંભળાય છે. તો હવામાં ધ્વનિની ઝડપ($m/s$ માં) કેટલી હશે?
દોરી પર પસાર થતાં લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2.00t)$ છે જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ સેકન્ડમાં છે. તો દોરી પર રહેલા કણની મહતમ ઝડપ ($cm/s$ માં) કેટલી હશે?
એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક બસનો ડ્રાઇવર ધરાવતા બસના હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ $420\, Hz$ થી $490\, Hz$ બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, ms ^{-1}$ હોય તો બસની ઝડપ ($kmh^{-1}$ માં) કેટલી હશે?
$250 \;Hz$ જ્ઞાત આવૃત્તિવાળા ઉદ્ગમ વડે એક અજ્ઞાત આવૃત્તિના ઉદ્ગમને ઘ્વનિત કરતાં $ 4 $ સ્પંદ$/$સેકન્ડ આવે છે. આ અજ્ઞાત આવૃત્તિના ઉદ્ગમની દ્રિતીય પ્રસંવાદી $5 $ સ્પંદ$/ $સેકન્ડ આપે છે, જયારે તે $513\; Hz $ આવૃત્તિના ઉદ્ગમથી ઘ્વનિત કરવામાં આવે છે. આ અજ્ઞાત આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?