Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x-$ દિશામાં પ્રસરતાં લંબગત તરંગનું સમીકરણ $y (x,t)= 8.0 sin$ $\left( {0.5\pi x - 4\pi t - \frac{\pi }{4}} \right)$ મુજબ આપવામાં આવે છે, જયાં $x$ મીટરમાં અને $ t $ સેકન્ડમાં છે. આ તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?
બે ઉદગમ $S_1$ અને $S_2$ સ્થિર અવલોકનકાર તરફ અને દૂર સમાન વેગથી ગતિ કરે છે. અવલોકનકાર $3$ સ્પંદ $/$ સેકન્ડ અનુભવાતાં હોય તો ઉદગમની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
(બંને ઉદગમની આવૃતિ $F_1= F_2=500\, Hz$ અને હવામાં ધ્વનિનો વેગ $=330\, m / s$ છે.)
બે તરંગોને $y_1 = a\, sin\,(\omega t + kx + 0.57)\, m$ અને $y_2 = a\, cos\,(\omega t + kx)\, m$ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તેમની વચ્ચેનો કળા તફાવત ($radian$ માં) કેટલો છે?