બે તરંગોને $y_1 = a\, sin\,(\omega t + kx + 0.57)\, m$ અને $y_2 = a\, cos\,(\omega t + kx)\, m$ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તેમની વચ્ચેનો કળા તફાવત ($radian$ માં) કેટલો છે?
  • A$1.0$
  • B$1.25$
  • C$1.57$
  • D$0.57$
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
a
\({{\rm{y}}_1} = {\rm{a}}\sin (\omega {\rm{t}} + {\rm{kx}} + 0.57)\)

\(\therefore\) Phase, \(\phi_{1}=(\omega t+k x+0.57)\)

\(y_{2}=\operatorname{acos}(\omega t+k x)=a \sin \left(\omega t+k x+\frac{\pi}{2}\right)\)

\(\therefore\) Phase, \(\phi_{2}=\omega t+k x+\frac{\pi}{2}\)

Phase difference, \(\Delta \phi=\phi_{2}-\phi_{1}\)

\(=\left(\omega t+k x+\frac{\pi}{2}\right)-(\omega t+k x+0.57)\)

\(=\frac{\pi}{2}-0.57=1.57-0.57=1 \mathrm{\,radian}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $120\, cm$ લંબાઇની અનુનાદ નળી પર $340\, Hz$ નો સ્વરકાંટો રાખેલ છે. નળીમાં પાણી ધીમા દરથી ભરવામાં આવે છે. તો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ($cm$ માં) માટે અનુનાદ થશે?

    (હવામાં ધ્વનિની ઝડપ $= 340\, m/s$)

    View Solution
  • 2
    એક અવાજનું ઉદગમ શ્રોતા તરફ અવાજની ઝડપ કરતાં $(1/10)$ ગણી ઝડપે ગતિ કરે છે. આભાસી અને વાસ્તવિક આવૃતિનો ગુણોત્તર કેટલી હોય.
    View Solution
  • 3
    $150 \mathrm{~cm}$ લાંબી એક બંધ ઓર્ગન નળી (વાંસળી) $350 \mathrm{~cm}$ એક ખુલ્લી ઓર્ગન નળી, કે બંને તેઓની મૂળભૂત આવૃત્તિ સાથે દોલન કરે છે, ની સાથે $7$ સ્પંદ પ્રતિ સેક્ન્ડ આપે છે. ધ્વનિનો વેગ_______$\mathrm{m} / \mathrm{s}$છે.
    View Solution
  • 4
    $450 Hz$ આવૃત્તિવાળા ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ $33\, m/s$ વેગથી ગતિ કરતો હોય તો કેટલી આવૃત્તિ સંભળાય? (હવામાં ધ્વનિનો વેગ $332 \,m/s$ છે.)
    View Solution
  • 5
    $99\, cm$ અને $100\, cm$ તરંગલંબાઈ ધરાવતા બે તરંગોની ઝડપ $396\, m/s$ છે, તેમના દ્વારા એક સેકન્ડમાં ઉત્પન્ન થતાં સ્પંદ કેટલા હશે?
    View Solution
  • 6
    બે તાર $W_1$ અને $W_2$ ની ત્રિજ્યા $r$ અને જેની ઘનતા ${\rho _1}$ અને ${\rho _2}$ (${\rho _2} = 4{\rho _1}$) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને $O$ બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ $T$ છે.$O$ બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો $W_1$ અને $W_2$ માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 7
    $60cm$ તરંગલંબાઇ ધરાવતા પ્રગામી તરંગમાં એક કણની કળા $ \frac{\pi }{3} $ છે,તો તેનાથી $15cm$ આગળ રહેલા કણની કળા કેટલી થશે?
    View Solution
  • 8
    પ્રગામી તરંગનું સમીકરણ $y = 3 \,cos\,\pi \,(100 \,t -x) \,cm$ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી ...... $cm$ થાય?
    View Solution
  • 9
    અવલોકનકાર ધ્વનિના વેગના $1/5^{th}$ વેગથી સ્થિર ઉદ્‍ગમ તરફ ગતિ કરે છે. ઉદ્‍ગમ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની તરંગલંબાઇ અને આવૃતિ અનુક્રમે $ \lambda $ અને $f$ છે. અવલોકનકારને સંભળાતી આભાસી આવૃત્તિ અને તરંગલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 10
    એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ $20 \,cm$ હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................$cm$ હશે.
    View Solution