$100$ સેમી લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તાર સાથે $2\,V$ ની બેટરી અને $15\,\Omega$ અવરોધ જોડેલ છે,જો પોટેન્શિયોમીટર તારનો અવરોધ $5\,\Omega $ હોય તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન ........... $V/cm$
A$0.005$
B$0.05$
C$0.02$
D$0.2$
AIIMS 1982, Medium
Download our app for free and get started
a Potential gradient \( = \frac{e}{{(R + {R_h} + r)}}.\frac{R}{L}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અજ્ઞાત અવરોધમાંથી $2 \,mA$ પ્રવાહ પસાર કરતા તે $4.4 \,W$ પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને $11 \,V$ ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે.
$E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?
$300\,K$ તાપમાને રહેલા એક સિલિકોનના ચોસલાની લંબાઈ $10\ cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $1 \times 10^{-4}\ m^2$ છે. જો તેના બે છેડા વચ્ચે $2\ V$ ની બેટરી લંબાઈને સમાંતર જોડવામાં આવે તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. ઈલેક્ટ્રોનની મોબિલિટી $0.14\, m^2V^{-1}S^{-1}$ તથા ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા $1.5 \times 10^{16}\, m^{-3}$ છે.
$3 \times 10^{-10}\, Vm ^{-1}$ વિધુતક્ષેત્રમાં એક વિજભારિત કણનો અપવહન-વેગ(ડ્રિફ્ટ વેગ) $7.5 \times 10^{-4}\, ms ^{-1}$ છે અને .........................$m ^{2} V ^{-1} s ^{-1}$ ગતિશીલતા(મોબિલિટી) છે