Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન વર્ણપટ્ટમાં ($ n = 3$ થી $n = 2$ ) પ્રથમ બામર રેખા ની તરંગલંબાઈ $660\,nm ,$ હોય તો બીજી બામર રેખા ( $n =4$ થી $n = 2$ ) ની તરંગલંબાઈ કેટલા ......$nm$ થશે?
અવકાશીય વિસ્તારમાં હાઇડ્રોજન અણુમાં આંતરક્રિયાને કારણે, $21\;cm$ ની તરંગલંબાઇના તરંગો ઉત્સર્જિત થાય છે, જેને હાઇડ્રોજન અણુમાં અતિસૂક્ષ્મ આંતરક્રિયા કહેવામાં આવે છે. ઉત્સર્જિત તરંગની ઊર્જા લગભગ કેટલી હશે?