ક્ષ-કિરણ ટ્યુબમાંથી ઉત્સર્જાતા ક્ષ-કિરણની તિવ્રતા અને તરંગલંબાઇ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ આલેખમાં ટોચ $A$ અને $B$ શું દર્શાવે છે?
  • A
    બેન્ડ વર્ણપટ્ટ 
  • B
    સતત વર્ણપટ્ટ 
  • C
    લાક્ષણિક વિકિરણ 
  • D
    સફેદ વિકિરણ 
AIPMT 1995, Easy
Download our app for free and get startedPlay store
c
In \(X-\) ray spectra, depending on the accelerating voltage and the target element, we may find sharp peaks super imposed on continuous spectrum. These are at different wavelengths for different elements. They form characteristic \(X-\) ray spectrum.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આયનીય કાર્બનની કઈ કક્ષાની ઉર્જા હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા જેટલી હોય?
    View Solution
  • 2
    $H$ પરમાણુના વર્ણપટમાં ક્ષ કિરણ ની લાક્ષણિકતા મેળવી શકાતી નથી કારણ કે,
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુમાં બહોર અધિર્તક મુજબ કોનું સંરક્ષણ થાય છે?
    View Solution
  • 4
    $5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
    View Solution
  • 5
    હાઇડ્રોજન પરમાણુમાં અને $Li^{2+}$ આયનમાં ઇલેકટ્રૉન બીજી ઉત્તેજિત અવસ્થામાં છે. $l_{H}$ અને $l_{Li}$ એ અનુક્રમે ઇલેકટ્રૉનના કોણીય વેગમાન છે અને $E_H$ અને $E_{Li}$ તેમની અનુક્રમે ઊર્જાઓ છે, તો ...
    View Solution
  • 6
    લાક્ષણિક $K_\beta$ ક્ષ-કિરણોના ઉત્સર્જન માટે જરૂરી ઇલકટ્રોનની સંક્રાતી = ....
    View Solution
  • 7
    આપેલ આકૃતિ મુજબ $A , B$ અને $C$ અનુક્રમે હાઇડ્રોજન અણુના પ્રથમ, બીજા અને ત્રીજા ઉત્તેજિત ઊર્જા સ્તર છે. જો બે તરંગલંબાઇનો ગુણોત્તર $\left(\right.$ એટલે કે $\left.\frac{\lambda_1}{\lambda_2}\right)$ એ $\frac{7}{4 n}$ છે, તો $n$ નું મૂલ્ય ..............હશે
    View Solution
  • 8
    હાઇડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો નીચે આપેલા છે. ટૂંકી તરંગ લંબાઈના ઉત્સર્જન દ્વારા થતું સંક્રમણ $.......$ છે.
    View Solution
  • 9
    નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
    View Solution
  • 10
    $-0.544\; eV$ ઉર્જા ધરાવતા બ્હોરના હાઈડ્રોજન પરમાણુના ઈલેક્ટ્રોનનો કોણીય વેગમાન કેટલો થશે?
    View Solution