$100cm$ અને $101cm$ લંબાઇની બે બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ દ્વારા $20 sec$ માં $16$ સ્પંદ સંભળાય છે.તો ધ્વનિનો વેગ કેટલો  .... $ms^{-1}$ થાય?
  • A$303 $
  • B$332$
  • C$323.2 $
  • D$300$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) Number of beats per second,

\(n = \frac{{16}}{{20}} = \frac{4}{5}\)

==>\(n = {n_1} - {n_2} = \frac{v}{4}\left( {\frac{1}{{{l_1}}} - \frac{1}{{{l_2}}}} \right)\)

==>\(\frac{4}{5} = \frac{v}{4}\left( {\frac{1}{1} - \frac{1}{{1.01}}} \right) = \frac{{0.01v}}{{4 \times 1.01}}\)

\(v = \frac{{16 \times 101}}{5} = 323.2\,m{s^{ - 1}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $256 Hz$ આવૃત્તિવાળો ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ $\frac{1}{3} V$ ના વેગથી ગતિ કરે છે,તો અવલોકનકારને કેટલી આવૃત્તિ સંભળાતી હશે?(હવામાં ધ્વનિનો વેગ $V \,m/s$ છે.)
    View Solution
  • 2
    ગિટારનો તાર $440\, Hz$ ના આવૃતિવાળા સ્વરકાંટા સાથે $5\, Hz$ આવૃતિવાળા સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે $437\,Hz$ ના આવૃતિવાળા સ્વરકાંટા સાથે $8\, Hz$ આવૃતિવાળા સ્પંદ ઉત્પન્ન કરે છે. તો તારની આવૃતિ ($(Hz)$ માં) હશે?
    View Solution
  • 3
    એક ઘ્વનિ ઉત્પાદક એ $100 \,s^{-1}$ આવૃતિ ઘરાવતા ઘ્વનિ ઉત્પાદક સાથે $5$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. જો સ્ત્રોતની દ્રિતીય આવૃતિ એ $205\; s^{-1}$ આવૃતિ ઘરાવતા ઘ્વનિ ઉત્પાદક સાથે $5$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. પ્રથમ ઉત્પાદકની આવૃતિ (${s^{ - 1}}$ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    બે સમાન દોરીની મૂળભૂત આવૃત્તિ $100 Hz$ છે, એક દોરીમાં તણાવ $4\%$ વધારતાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય?
    View Solution
  • 5
    કયાં તરંગ દ્વારા ઊર્જાનું વહન થતું નથી.
    View Solution
  • 6
    विस्थापन समीकरण $y = \frac{1}{{\sqrt a }}\sin \omega t \pm \frac{1}{{\sqrt b }}\cos \omega t$ द्वारा प्रदर्शित तरंग का आयाम होगा
    View Solution
  • 7
    હવામાં કયાં તાપમાને ($K$ માં) ધ્વનિની ઝડપ $0^oC$ તાપમાન કરતાં બમણી થાય?
    View Solution
  • 8
    $245 \,Hz$ આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ $300\, ms ^{-1}$ ના વેગથી ધન $x-$દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ $6 \,cm$ જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય?
    View Solution
  • 9
    $100 \,Hz$ આવૃત્તિ ધરાવતા તરંગનો વેગ $10 \,m/sec$ છે. $2.5 \,cm$ અંતર ધરાવતા બે કણ નો કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 10
    એક ખેંચેલા તારમાં એક તરંગ ગતિ કરે છે અને તે દઢ આધાર પાસે પહોચે છે. તે ત્યાં અથડાયને પછી આવે ત્યારે....
    View Solution