$100\,kg$ દળનો માણસ એ $200\,kg$ ના પ્લેટફોર્મ પર ઉભો છે. જે સૂવાળી બરફની સપાટી પર છે. જો માણસ પ્લેટફોર્મ પર $30\,m / s$ ના વેગથી ગતિ કરે છે, તો $..........m/s$ વેગથી પ્લેટફોર્મ એ બરફની સાપેક્ષમાં પાછુ ખસશે.
  • A$5$
  • B$10$
  • C$15$
  • D$20$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

Initially, both man and platform are stationary.

\(\therefore v _{\text {com }}= O\)

As there is no external force in horizontal direction, \(a _{ com }=0\)

\(\Rightarrow v _{ com }\) will remain same (zero) even after man starts moving.

After man starts moving,

Given: velocity of man w.r.t platform is \(v_{ m / p }=30 km / hr\).

Let recoil velocity of platform w.r.t ground be \(v_p\) and velocity of man w.r.t ground be \(v_m\).

\(\Rightarrow v_m=v_{m / p}+\left(-v_p\right)=30 km / hr -v_p\)

\(v_{\text {com }}=0 \text {, }\)

\(\Rightarrow \frac{m_m v_m+m_p\left(-v_p\right)}{m_m+m_p}=0\)

\(\Rightarrow100\left(30-v_p\right)-200 v_p=0\)

\(\Rightarrow v _{ p }=10\; km / hr\)

\(\therefore \text { Recoil speed of platform }=10\; km / hr\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે કણો $A$ અને $B$, $\omega$ જેટલી સમાન કોણીય ઝડપ સાથે $R_1$ અને $R_2$ જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.$t = 0$ સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે.

    $t=\frac{\pi}{2\omega }$ સમયે સાપેક્ષ વેગ $\overrightarrow {{V_A}}  - \overrightarrow {{V_B}} $ ________ થી આપી શકાય.

    View Solution
  • 2
    આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ $4\;kg$ છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
    View Solution
  • 3
    એક કણ $x$ -અક્ષને સમાંતર સીધી રેખામાં અયળ વેગથી ગતિ કરી રહ્યો છે. સદિશ સ્વરૂપમાં ઊગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન શોધો.
    View Solution
  • 4
    $2.8 \,m / s$ના વેગથી ગોળો ઢાળ પર ઉપર તરફ ગબડે છે,તો તે ઢાળ પર મહત્તમ કેટલા અંતર ($m$ માં ) સુધી ગતિ કરશે?
    View Solution
  • 5
     નકકર નળાકાર અને પોલો નળાકાર સમાન દળ અને સમાન વ્યાસના બનેલા છે. તે સરક્યાં ઢાળવાળા સમતલ પરથી એક જ સમયે સમાન ઊંચાઈથી નીચે આવે છે. તળિયે કોણ પહેલા પહોંચે?
    View Solution
  • 6
    $I_t$ જડત્વની ચાકમાત્રા ધરાવતી વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં સંમિત અક્ષને અનુલક્ષીને $\omega_{i}$ જેટલી અચળ કોણીય ઝડપથી ગતિ કરે છે. બીજી $I _{b}$  જડત્વની ચાકમાત્રા ધરાવતી તકતી ભ્રમણ કરતી તકતીને સમઅક્ષ રીતે પાડવામાં આવે છે. શરૂઆતમાં બીજી તકતીની કોણીય ઝડપ શૂન્ય છે. આખરે બંને તકતી સમાન અચળ કોણીય ઝડપ $\omega_{f}$ સાથે ભ્રમણ કરે છે. શરૂઆતમાં ભ્રમણ કરતી તકતીના ઘર્ષણને કારણે વ્યય થતી ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 7
    સમક્ષિતિજ સાથે કોણ ધરાવતા ઢાળ પરથી $R$ ત્રિજ્યાવાળો, $M$ દળ ધરાવતો પદાર્થ સરક્યા વિના ગબડે છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $ I $ હોય, તો પદાર્થનો પ્રવેગ .......
    View Solution
  • 8
    જો પૃથ્વીના દળમાં ફેરફાર થયા વગર તેનું કદ એકાએક તેના હાલના કદનું $1/64$ ($i$ ભાગનું) થઈ જાય, તો પૃથ્વી પરના દિવસનો સમય ..... કલાક થાય.
    View Solution
  • 9
    એક $\theta $ કોણવાળા ઢાળ પરથી સરકયા સિવાય ગબડીને અને ગબડયા સિવાય સરકીને નીચે આવતાં ઘન ગોળા (દળ $m$ અને ત્રિજયા $ R$) ના પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $3 \ kg-m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતો પદાર્થ $2\ rad/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. $12\ kg$ ના પદાર્થની ગતિઊર્જા સમાન કરવા માટે .......... $m/s$  વેગથી ગતિ કરાવવો પડે.
    View Solution