Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10 N $ વજનનો બ્લોક $AB$ વક્ર પર સરકે છે. જેને સમક્ષિતિજમાં ખરબચડી સપાટી સાથે જોડેલો છે. ખરબચડી સપાટી અને બ્લોકનો ઘર્ષણાંક $0.20$ છે. જો બ્લોક ટ્રેક પર સમક્ષિતિજથી $1.0 m$ ઉંચાઈએથી સરકીને ખરબચડી સપાટી પર $S$ જેટલા અંતર સુધી ગતિ કરતો હોય તો $S$ ની કિંમત ગણો.......$ m$ [$g = 10 m s^{-2}$]
પંપનો ઉપયોગ પાઈપમાં અમુક દરથી પાણી મોકલવા માટે થાય છે. પાઈપમાંથી $n$ ગણું પાણી સમાન સમયગાળામાં મેળવવા માટે પાણીનો વેગ, પાણીનું બળ અને પંપનો પાવર કેટલો વધારવો જોઈએ?
બે ગાડીઓ વચ્ચે મૂકેલાં વિજભારના વિસ્ફોટ થવાથી બંને ગાડાઓ એકબીજાથી દૂર ધકેલાય છે. $100 kg $ વજનનું ગાડું $18 $ મીટર અંતર કાપીને અટકી જાય છે. $300 kg $ વજનનું ગાડું કેટલા .......$m$ અંતર કાપીને અટકતું હશે? જમીન સાથે ગાંડાઓનો ઘર્ષણ અચળાંક $\mu$ સમાન છે.
એક કણ પર $y-$દિશામાં $F = 20 + 10y$ નું બળ લાગે છે. જ્યાં $F$ એ ન્યૂટનમાં અને $y$ એ મીટરમાં છે. આ કણને $y = 0$ થી $y=1 \;m$ ખસેડવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડે?
એક અચળ $F$ ની અસર હેઠળ સ્થિર અવસ્થાથી શરૂ કરી $m$ દળે એક નિયત અંતર $d$ કાપવા દરમિયાન શરૂ થઈને $l$ જેટલું નિશ્ચિત અંતર કાપવા દરમિયાન $m$ દળે મેળવેલી ગતિ ઉર્જા