Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25^°\,C$ એ $CH_{4 (g)}, C_{(s)}$ અને $ H_{2(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $ -212.4 \,K \,cal, -94.0\, K $ કેલ અને $ -68.4\,K\,cal$ છે તો $CH_4$ ના નિર્માણની ઉષ્મા .......$K\, cal$
એક પ્રક્રિયામાં $\Delta H = 200\,J\,mo{l^{ - 1}}$ અને $\Delta S = 40\,J{K^{ - 1}}\,mo{l^{ - 1}}$ છે. નીચે આપેલી કિંમતો પૈકી કોઈ ઓછામાં ઓછું તાપમાન પસંદ કરો કે જેનાથી ઉપર પ્રક્રિયા......$K$ સ્વયંભૂ થશે?
$\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})$ પ્રક્રિયા માટે $300\; \mathrm{K}$ પર $\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}$ છે. તો $\Delta \mathrm{G}$ માં $\mathrm{kcal}$... થશે.
સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું $2.5\,atm$ જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ $2.5\,L$ માથી $4.5\,L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા $\Delta U$ માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.