Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20 \;cm$ ની કેન્દ્રલંબાઈ વાળા બહિર્ગોળ અરીસાને કારના "સાઈડ-વ્યુ મીરર” તરીકે ફીટ કર્યો છે. આ કારથી $2.8\;m$ પાછળ રહેલી બીજી કાર $15 \;m / s$ ની સાપેક્ષ ઝડપથી પ્રથમ કારને ઓવરટેક કરે છે. તો પ્રથમ કારનાં "સાઈડ-વ્યુ મીરર" માં દેખાતી બીજી કારનાં પ્રતિબિંબની ઝડ૫ કેટલી હશે?
$x_0 = 10\, cm$ પર રહેલ એક કણ $X-$ અક્ષ પર $2\, cm$ ના કંપવિસ્તાર અને $\omega $ આવૃતિથી દોલનો કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ઉગમબિંદુ પાસે છે. તો નીચે પૈકી કયા વિષનો સાચા પડશે.
લેન્સથી વસ્તુને $20\, cm$ અથવા $10\, cm$ અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... $cm$ છે.
$30^o$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા $^o$ નો ખૂણો બનાવ્યો હશે?
$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$