Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લેમ્પને દિવાલથી $6.0 m$ દૂર મૂકેલો છે. લેન્સને લેમ્પ અને દિવાલની વચ્ચે દિવાલથી $4.8\;m$ દૂર અંતરે મૂકેલ છે. દિવાલ પર લેમ્પની વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબની મોટવણી ......છે.
ગુરૂદ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિનું નજીકનું બિંદુ $60\, cm$ છે. આ પુસ્તક વ્યક્તિ $25\, cm$ ના અંતરે વાંચી શકે તેથી આંખના લેન્સ માટે ક્યા પાવરનો લેન્સ ઉપયોગ કરવો જોઈએ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા $\left(\mu=\frac{4}{3}\right)$ થી $50\,cm$ ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ $8\,cm$ છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર $.........\,cm$ છે.
સંયુક્ત માઈક્રોસ્કોપ વસ્તુનું મોટું આભાસી પ્રતિબિંબ આઈપીસથી $25\,cm$ અંતરે પડે છે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $1\,cm$ છે માઈક્રોસ્કોપ ની મોટવાણી $100$ અને ટ્યુબલંબાઈ $20\,cm$ હોય તો આઈ-પીસ ની કેન્દ્રલંબાઈ ......... $cm$