Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દ્રવ્ય અને સમાન લંબાઇ ધરાવતા બે તાર પરંતુ તેના આડછેદનો ગુણોત્તર $3:1$ છે. તેમને શ્રેણીમાં જોડેલ છે. જાડા તારનો અવરોધ $10\, \Omega$ છે. આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલા .......... $\Omega$ થાય?
બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે $60\, W$ પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. $W$ હશે?
બે $200\ k\Omega$ અને $1\ M\Omega$ ના અવરોધો પોટેન્શીયલ ડિવાઈડર પરીપથની રચના કરે છે. જો તેના બંને છેડા પરના અવરોધો $+\ 3\,V$ અને $-\ 15\,V$ હોય તો જંકશન આગળ વોલ્ટેજ.................. $V$ હશે.
જ્યારે $5\,mm^2$ આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી $1.5\, A$ પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ $(drift\, speed)\, v$ છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28}\, m^3$ હોય તો $v$ નું મૂલ્ય ______ $mm/s$ ની નજીકનું છે.
ટંગસ્ટનના અવરોધનો તાપમાન ગુણાંક $4.5 \times 10^{-3}\;{ }^{\circ} C ^{-1}$ અને જર્મેનીયમનો $-5 \times 10^{-2}\;{ }^{\circ} C ^{-1}$ છે. $100 \Omega$ અવરોધના ટંગસ્ટનના તારને $R$ અવરોધના જર્મેનિયમના તાર સાથે શ્રેણીમાં જોડેલ છે, તો $R$ ના $......... \Omega$ મુલ્ય માટે સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાય નહિં.
'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100\ W, 60\ W$ અને $40\ W$ ના બલ્બના અવરોધ $R_{100}, R_{60}$ અને $R_{40}$ હોય તો...