Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂનો $\mathrm{A}$ અને નમૂનો $\mathrm{C}$ ની $\mathrm{R}_f$ મૂલ્ય નો ગુણોત્તર $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય ........... છે. . . . .
ફુલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં દ્રાવ્ય હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.