Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V, Cr, Mn,$ અને $Co$ માટે પ્રમાણિત ઈલેકટ્રોડ $\left( M ^{3+} / M ^{2+}\right)$ અનુક્રમે $-0.26\,V ,-0.41\,V ,-0.57\,V$ અને $+1.97\,V$ છે. ધાતુ આયનો કે જે મંદ એસિડ માંથી $H _2$ મૂક્ત કરે છે તે શોધો.
એક દ્રાવણ $Fe^{2+}, Fe^{3+}$ તથા $ I^-$ આયનો ધરાવે છે, આ દ્રાવણમાં $35^oC.$ તાપમાને આયોડિન ઉમેરવામાં આવે છે. $Fe^{3+} /Fe^{2+}$ માટે $E^o = + 0.77\, V$ અને $I_2/2I^-$ માટે $E^o= 0.536\, V$ છે. તો favourable પ્રક્રિયા ..............
જ્યારે $2$ એમ્પિયર વિદ્યુત પ્રવાહ બે કલાક માટે પસાર કરવામાં આવે તો કોપર વોલ્ટમીટરમાં $W $ ગ્રામ કોપર જમા થાય છે. જો એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ $4 $ કલાક માટે એ જ વોલ્ટમીટરમાં પસાર કરવામાં આવે તો કેટલાક કોપર જમા થશે?
મંદ જલીય $NaCl$ દ્રાવણનું વિદ્યુત વિભાજન એ $10\,mA$ પ્રવાહ પસાર કરવાથી થાય છે. $0.01 $ મોલ $H_2$ વાયુ કેથોડ પર જમા થતા કેટલો સમય લાગશે?($1\,F = 96500\, C \,mole^{-1}$)
$Cr, Mn, Fe$ અને $Co$ માટે $E_{{M^{3 + }}/{M^{2 + }}}^ \circ $ ના મૂલ્યો અનુક્રમે $0.41, +1.57, + 0.77$ અને $+1.97\, V$ છે. આમાંથી કઈ ધાતુ એ $+2$ થી $+3$ ઓક્સિડેશન અવસ્થામાં પરિવર્તન થાય છે.