$10\,cm \times 10 \,cm \times 15 \,cm$ કદનો એક લંબચોરસ બ્લોક $10 \,cm$ બાજુના શિરોલંબ સાથેના પાણીમાં તરે છે. જો તે $15 \,cm$ બાજુના શિરોબંબ સાથેના પાણીમાં તરે છે તો પાણીનું સ્તર .........
  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    સમાન જળવાઈ રહેશ.
  • D
    બ્લોકની ઘનતા
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

Mass of block remains same, volume displaced of water will also remain same so level of water will not change.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રમાં $H$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે.પાત્રના તળિયે છિદ્ર પાડતાં ${T_1}$ સમયમાં પાણી $\frac{H}{\eta }\,(\eta > 1)$ ઊંચાઇ સુધી થાય છે.હવે બાકીનું પાણી ખાલી થતાં લાગતો સમય ${T_2}$ છે,જો${T_1} = {T_2}$ હોય,તો $\eta =$ ____ 
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $U-$ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે $15\; \mathrm{cm}$ અને $20\; \mathrm{cm}$ હોય તો તેલની ઘનતા કેટલા .......$kg/{m}^{3}$ હશે?

    [પાણીની ઘનતા$=1000 \;\mathrm{kg} / \mathrm{m}^{3}$]

    View Solution
  • 3
    પાણીનું એક નાનું બિંદુ $h$ ઊંચાઈએેથી સ્થિર અવસ્થામાંથી મુક્ત પતન કરે છે. તેનો અંતિમ વેગ એ
    View Solution
  • 4
    પ્રવાહીમાં પદાર્થ તરે છે,પાત્રને મુકત પતન કરાવતાં પ્રવાહી દ્વારા લાગતું ઉત્પલાવક બળ કેટલું થાય ?
    View Solution
  • 5
    ત્રણ સમાન પાત્ર $A,B$ અને $C$માં સમાન દળ ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે.તેમની ઘનતા  $\rho_{A}, \rho_{B}$ અને $\rho_{C}$ છે.પ્રવાહી દ્વારા પાત્રના તળીયે દ્વારા પાત્રના તળીયે લાગતું બળ શોધો.
    View Solution
  • 6
    $P$  પમ્પ દ્વારા $ d $ ઘનતા ધરાવતું પાણી બીજા પાત્રમાં લઇ જવાથી થતું કાર્ય
    View Solution
  • 7
    સ્નિગ્ધ પ્રવાહીમાં $a$ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય?
    View Solution
  • 8
    $r$  ત્રિજયા અને $ l$  લંબાઇ ધરાવતી નળીના બે છેડે દબાણનો તફાવત $ P$  છે,તેમાંથી દર સેકન્ડે બહાર આવતાં પ્રવાહીનું કદ $V = \frac{{\pi QP\,{r^4}}}{{\eta l}}$ છે,તો $Q=$  _______
    View Solution
  • 9
    તળાવના તળિયેથી પરપોટો સપાટી પર આવતા ત્રિજયા બમણી થાય છે. $H$ ઊંચાઇના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણ જેટલું હોય,તો તળાવની ઊંડાઇ કેટલી થાય? ( પ્રક્રિયા સમતાપી ધારો )
    View Solution
  • 10
    $20\; m$ ની ઊંચાઈનો નળાકાર સંપૂર્ણપણે પાણીથી ભરેલો છે. તેના તળિયાની નજીક નળાકારની બાજુની દિવાલ પરના નાના છિદ્રમાંથી બહાર આવતા પાણીના પ્રવાહનો વેગ ($ m/s$ માં) કેટલો હશે?
    View Solution