$10\,H$ નું આત્મપ્રેરણ, $10\,\mu F$ ની સંધારકતા અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને $V=200 \sin (100 t)$ વોલ્ટ ધરાવતા $ac$ ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો $LCR$ પરિપથની અનુનાદીય આવૃત્તિ $\nu_{0}$ હોય અને $ac$ ઉદ્દગમની આવૃત્તિ $\nu$ હોય તો$.......$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બતાવ્યા અનુસાર ઇન્ડક્ટર $ L $ અને કેપેસિટર $ C $ સર્કિટમાં જોડાયેલ છે. વીજ પુરવઠાની આવર્તન સર્કિટની રેઝોન્ટ આવર્તન સમાન છે. કયુ એમીટર ઝીરો એમ્પીયર વાંચશે?
એક શ્રેણી $LCR$ પરિપથમાં $R =8\,\Omega, X _{ L }=100\,\Omega$ અને $X _{ C }=40\,\Omega$ છે.ઈનપુટ વોલ્ટેજ $2500 \cos (100 \pi t )\,V$ છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર $..............\,A$ થશે.
અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે