ચોક કોઇલ શેનો કંટ્રોલ કરે છે?
  • A$A.C.$
  • B$D.C.$
  • C$A.C. $ અને $ D.C.$ બંને
  • D
    એકપણ નહિ.
Easy
Download our app for free and get startedPlay store
a
(a) The choke coil can be used only in ac circuits, not in dc circuits, because for \( dc \)  \((\omega = 0)\) the inductive reactance \({X_L} = \omega L\) of the coil is zero, only the resistance of the coil remains effective which too is almost zero.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $LC$ પરિપથમાં ઇન્ડક્ટર $L=40\;mH$ અને કેપેસીટર $C=100\;\mu F$ છે.જો પરિપથમાં $V(t)=10sin(314t)$ વૉલ્ટેજ આપવામાં આવે તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે?
    View Solution
  • 2
    $110\,V$ ડી.સી. હીટરને એ.સી. સ્ત્રોતમાં ઉપયોગ માટે લેવામાં આવે છે. તે સમાન સમયમાં $110\,V$ ડીસી સાથે જોડતા જેટલી ગરમી ઉત્પન થાય. એટલી જ ગરમી એ.સી. સ્રોત સાથે ઉત્પન્ન કરે છે. તો ઓલ્ટરનેટીંગ વિદ્યુતસ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય ......... $V$ છે. 
    View Solution
  • 3
    $LR$ શ્રેણી પરિપથને $\omega $ આવૃતિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડેલ છે જેનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $2R$ છે. હવે $R$ કેપેસિટીવ રીએક્ટન્સ ધરાવતા કેપેસીટરને $L$ અને $R$ સાથે શ્રેણીમાં જોડેલ છે. તો નવા અને જૂના પાવર ફેકટરનો ગુણોત્તર શું મળે?
    View Solution
  • 4
    $2\,\mu H$ પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને $7\,KHz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય $\frac{1}{x} F$ છ. તો $x$ નું મૂલ્ય $...........$ હશે.
    View Solution
  • 5
    એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
    View Solution
  • 6
    જો $AC$ પરિપથમાં વોટ્લેસ (પાવર રહિત) પ્રવાહ વહેતો હોય, તો પરિપથ.........હશે.
    View Solution
  • 7
    કોઇલમાં $4A, 50 Hz$ પ્રવાહ પસાર કરતાં કોઇલમાં વપરાતો પાવર $240 W$ છે,$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ $100 V$ હોય,તો કોઇલનો ઇન્ડકટન્સ કેટલો થાય?
    View Solution
  • 8
    $RL$ પરિપથમા પ્રવાહ $i = 100\sin 314\,t\,amp$ અને વોલ્ટેજ $e = 200\sin \,(314\,t + \pi /3)V$ છે. જો અવરોધ $1\Omega$ હોય તો રીએટન્સ કેટલો થાય?
    View Solution
  • 9
    $LR$ શ્રેણી પરિપથમાં $X_L=R$ અને પરિપથનો પાવર ફેક્ટર $P_1$ છે. જ્યારે $C$ જેટલી સંઘારકતા અને $X_L=X_C$ થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર $P_2$ થાય છે. $\frac{P_1}{P_2}..............$ ગુણોત્તર થશે.
    View Solution
  • 10
    $LCR$  શ્રેણી પરિપથમાં $R = 50 R ,\, L = 1 mH$ અને $C = 0.1 \mu F$ છે,પરિપથનો ઇમ્પિડન્સ લઘુત્તમ કઇ આવૃત્તિએ થાય?
    View Solution