Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પોટેન્શિયોમિટરમાં અચળ વિદ્યુતસ્થિતિમાન પ્રચલન છે. પોટેન્શિયોમિટર તારની અવરોધકતા $10^{-7} \, ohm-meter$ છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ $0.1\, ampere$ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$. પોટેન્શિયોમિટરનું વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું મળે?
ઓપન સર્કિટ કોષનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2.2\, volts$ છે. જ્યારે તેના બે ઈલેક્ટ્રોડ વચ્ચે $4\, ohm$ નો અવરોધ જોડવામાં આવે તો આ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2\, volts$ થાય છે. તો કોષનો આંતરિક અવરોધ ( $ohm$ માં) કેટલો હશે?