Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પોટેન્શીયોમીટરના તારની લંબાઈ $100\ cm$ છે અને તેના સ્ટેન્ડ અને સેલ કોષનું $emf\ E$ વોલ્ટ છે. તે જેનો આંતરિક અવરોધ $0.5\, \Omega$ હોય તેવી બેટરીનું $emf$ માપવા માટેનો ઘટક છે. જે સંતુલન બિંદુ ધન છેડાથી $ℓ = 30\, cm$ અંતરે મળતું હોય તો બેટરીનું $emf$ ........છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કોષ અને એમીટર સાથે શ્રેણીમાં જોડેલ અવરોધ $R$ સાથે સમાંતરમાં એક વોલ્ટમીટર જોડવામાં આવે છે.$R$ના એેક મુલ્ય માટે,મીટર એ $0.3\,A$ અને $0.9\,V$ વાંચે છે.$R$ના અન્ય મુલ્ય માટે, $0.25$ અને $1.0\,V$ વાંચે છે.કોષના આંતરિક અવરોધનું મુલ્ય ........ $\Omega$ હોઈ શકે.
એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં, એવું જોવા મળે છે કે જયારે વિદ્યુતકોષના છેડાને પોટેન્શિયોમીટરના $52$ $cm$ તાર સાથે જોડતાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને છે.જો કોષને $5$ $\Omega$ અવરોધથી શંટ કરતાં,તારની $40$ $cm $ લંબાઇ માટે સમતોલન સ્થિતિ મળે છે.કોષનો આંતરિક ............. $\Omega$ શોધો.
આપેલ આકૃતિમાં, $\mathrm{R}_1=10 \Omega, \mathrm{R}_2=8 \Omega, \mathrm{R}_3=4 \Omega$ અને $\mathrm{R}_4=8 \Omega$ છે. બેટરી આદર્શ અને તેને $12 \mathrm{~V}$ emf છે. પરિપથ માટે સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પડાતો પ્રવાહ અનુક્મે. . . . . . . . હશે.