Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .
આકૃતિમાં દર્શાવ્યા મુંજબ $L$ લંબાઈ ધાતુનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને લંબ અને સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. તો પ્રેરિત વીજચાલક બળ $..............$ થશે.
$15$ $cm$ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળાને આાકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $2 \mathrm{~cm} / \mathrm{s}$ની અચળ ઝડપથી જમણીબાજુ ગતિ કરાવવામાં આવે છે. તેની આગળની ધાર (બાજુ) 50 $\mathrm{cm}$ પહોળા (ફેલાયેલા) યુંબકીયક્ષેત્રમાં $t=0$ સમયે દાખલ થાય છે. ગાળામાં $t=10 \mathrm{~s}$ એ પ્રરિત emfનું મૂલ્ય.......... થશે.
કોઈ $10\, m$ લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના $0.3\times 10^{-4}\,Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે $5.0\, ms^{-1}$ ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત $emf$ નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે.
એક સુવાહક વર્તુળાકાર ગાળાને $\overrightarrow{ B }=\left(3 t ^3 \hat{ j }+3 t ^2 \hat{k}\right)- SI$ એકમમાં જેટલા ચુંબકીય ક્ષેત્રમાં $X- Y$ સમતલમાં મૂકવામાં આવેલ છે. ને ગાળાની ત્રિજ્યા $1\,m$ હોય, $t =2$ સેકન્ડે ગાળામાં પ્રેરિત $emf\,n \pi\,V$ છે. તો $n$ ની કિંમત હશે.