ટ્રાન્સફોર્મર કયાં સિધ્દ્વાંત પર કાર્ય કરેં છે.
  • A
    અનોન્ય પ્રેરકત્વ
  • B
    આત્મ પ્રેરકત્વ
  • C
    એમ્પિયરનો નિયમ
  • D
    લેન્ઝનો નિયમ
AIIMS 1998, Easy
Download our app for free and get startedPlay store
a
(a) A transformer has got one primary coil, the change of current in which produces an induced emf in the secondary coil. Hence it is based on the principle of mutual induction.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2l$ લંબાઇના સળિયાને લંબ દ્વિભાજકને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે,ચુંબકીયક્ષેત્ર $ \overrightarrow B $ અક્ષને સમાંતર છે,તો બે છેડા વચ્ચે કેટલો $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 2
    એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }$ વડે અપાય છે. $d$ બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x$ અને $y$ અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ $\overrightarrow{ v }= v _{0} \hat{ i }$ થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત $emf$ ....... હશે.
    View Solution
  • 3
    $50\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $10\,Ω$ અવરોધ સાથે જોડીને $2\,V$ની બેટરી સાથે લગાવવામાં આવે છે.ઘણા સમય પછી બેટરી દૂર કરતાં, પ્રવાહ $1/e$ માં ભાગનો થતાં કેટલા ......$seconds$ નો સમય લાગે?
    View Solution
  • 4
    $5 \mathrm{~m}$ લંબાઈના એક સમક્ષિતિજ સીધો તાર કે જે પૂર્વથી પશ્રિમ દિશામાં લંબાયેલો (ખેંચાયેલો) છે એ $0.60 \times 10^{-4} \mathrm{~Wb} \mathrm{~m}^{-2}$ જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ધટકથી કાટકોણે પતન કરે છે. તારમાં પ્રેરીત $emf$ નું તત્કાલીન મૂલ્ય__________$\times 10^{-3} \mathrm{~V}$છે.
    View Solution
  • 5
    $1\, meter$ ત્રિજ્યા ધરાવતી રીંગ $0.01\,T$ના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રહીને $100\,Hz$ આવૃતિથી દોલન કરે તો તેમાં ઉદભવતું વિદ્યુતક્ષેત્ર ..... $Volt/m$
    View Solution
  • 6
    ચાર સમાન સોલેનોઈડ $A,B,C$ અને $D$ને આકૃતિ મુજબ જોડેલ છે,જો $A$ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3\, T$ હોય તો $C$ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ........... $T.$
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\varepsilon \; emf \;$ ધરાવતી બેટરી સાથે $L$ ઇન્ડક્ટર અને $R$ અવરોધ શ્રેણીમાં જોડેલા છે.$t=0$ સમયે કળ બંધ છે.$\mathrm{t}=0$ અને $\mathrm{t}=\mathrm{t}_{\mathrm{c}}\;( \mathrm{t}_{\mathrm{c}}=$પરિપથનો સમય અચળાંક) વચ્ચે બેટરીમાથી કેટલો વિજભાર બહાર આવ્યો હશે?
    View Solution
  • 8
    $100\,mH$ આત્મ-પ્રેરકત્વ ઘરાવતાં ગૂંચળામાં $1 \,A$ પ્રવાહ વહે છે.આ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં કેટલા ......$J$ ઊર્જાનો સંગ્રહ થાય?
    View Solution
  • 9
    સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર $220 \,AC$ વોલ્ટેજનું $2200$ વોલ્ટેજમાં રૂપાંતર કરે છે.ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $2000$ હોય,તો પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 10
    વિદ્યુતઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કયું સાઘન કરે છે.
    View Solution