Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \; {mm}$ વ્યાસ ધરાવતા લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની સમાન લંબાઈ (${m}$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી તેમને સમાંતરમાં જોડતા તેમનો સમતુલ્ય અવરોધ $3 \Omega$ થાય?
(લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની અવરોધકતા અનુક્રમે $12 \;\mu \Omega {cm}$ અને $51\; \mu \Omega {cm}$ છે)
બે વાહક તારોને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધ $14\, \Omega$ અને તેમને સમાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ $3.43\, \Omega$ થાય છે. તો તે પૈકી વધુ મૂલ્ય ધરાવતાં તારનો અવરોધ ................. $\Omega$
$1\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $10\,V$ ને બેટરીને $0.6\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $15\,V$ ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... $volt$ હશે?
$r$ ત્રિજ્યા અને '$ℓ$' લંબાઈના કોપરના તારને નિકલ પ્લેટ વડે આવરિત કરવામાં આવે છે જ્યાં સુધી તેની ત્રિજ્યા $2r$ બને. જો કોપર અને નિકલની અવરોધકતા $\rho_c$ અને $P_n$ હોય તો તારનો સમતુલ્ય અવરોધ શોધો.
$4\,V$ અને $8 \,V$ $e.m.f.$ ધરાવતી બે બેટરીના આંતરિક અવરોધ અનુક્રમે $1\, \Omega$ અને $2\,\Omega$ છે. તેને $9 \,\Omega$ અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. તો પરિપથમાં $P$ અને $Q$ માંથી પસાર થતો પ્રવાહ અને તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R,\,1.5 R $ અને $3R $ અવરોધના અનુક્રમે $ A,\,B$ અને $C$ વોલ્ટમીટર જોડેલા છે.જયારે $X$ અને $ Y$ વચ્ચે અમુક વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા અનુક્રમે વોલ્ટમીટર $A,\,B $ અને $C$ ના અવલોકનો $V_A,\,V_B$ અને $V_C$ મળે તો _________
અચળ $e.m.f$ ધરાવતા વિધુત કોષને પહેલા અવરોધ $R_1$ અને ત્યારબાદ અવરોધ $R_2$ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિધુતકોષનો આંતરીક અવરોધ કેટલો હશે ?