$11$ ગ્રામ $CO _{2}$ અને $14$ ગ્રામ $N _{2}$ નું મિશ્રણ કરવાથી મિશ્રણનો $\gamma$ કેટલો થાય ?
  • A$\gamma_{\operatorname{mix}}=\frac{11}{8}$
  • B$\gamma_{\operatorname{mix}}=\frac{10}{5}$
  • C$\gamma_{\operatorname{mix}}=\frac{7}{5}$
  • D$\gamma_{\operatorname{mix}}=\frac{4}{3}$
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
c
Moles of \(CO _{2}\) are,

Moles of \(CO _{2}=\frac{11}{44}\)

\(=0.25\)

Moles of \(N _{2}\) are,

Moles of \(N _{2}=\frac{14}{28}\)

\(=0.50\)

The value of \(\gamma\) for the mixture of gases is given by the relation,

\(\frac{n_{1}+n_{2}}{\gamma_{\operatorname{mix}}-1}=\frac{n_{1}}{\gamma_{1}-1}+\frac{n_{2}}{\gamma_{2}-1}\)

Where, \(n_{1}\) and \(n_{2}\) are the number of moles of the two gases and \(\gamma_{\text {mix }}\) is the specific heat ratio for mixture. Therefore,

\(\frac{0.25+0.50}{\gamma_{\text {mix }}-1}=\frac{0.25}{1.29-1}+\frac{0.50}{1.4-1}\)

\(\frac{0.75}{\gamma_{\operatorname{mix}}-1}=0.862+1.25\)

\(2.112 \gamma_{\operatorname{mix}}=0.75+2.112\)

\(\gamma_{\operatorname{mix}} \approx 1.4\)

\(=\frac{7}{5}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.38 \mathrm{~atm}$ દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા $2.0 \times 10^{25}$ વાયુ અણુઓનું તાપમાન____________થશે. ( $\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}$ આપેલ છે)
    View Solution
  • 2
    $20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
    View Solution
  • 3
    $23°C$ ઓરડાના તાપમાને $37°C$ તાપમાનવાળો માણસ $1500\, ml$ વાયુને શ્વાસમાં ગ્રહણ કરે છે. જો દબાણ અને દળ અચળ હોય તો માણસના ફેફસામાં રહેલા વાયુનું કદ .... $ml$ હશે.
    View Solution
  • 4
    $27°C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે.જો દબાણ બમણું અને કદ ત્રણ ગણું કરતાં નવું તાપમાન .... $^oC$
    View Solution
  • 5
    જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન, નાઈટ્રોજન અને ઓક્સિજન પરમાણુનો $rms$ વેગ દર્શાવે ત્યારે......
    View Solution
  • 6
    $10\,g$ વાયુનું સમતાપી વિસ્તરણથી કદ $V$ થી $2V$ કરવા વાયુ પર $575\,J$ કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની $rms$ ઝડપ ...... $m/s$ થશે?
    View Solution
  • 7
    $S.T.P.$ એ $1\, litre$ માં અણુની સંખ્યા
    View Solution
  • 8
    ત્રણ જુદાં જુદાં અણુભાર ${m_1} > {m_2} > {m_3}$ ધરાવતા વાયુના મિશ્રણ કરવાથી તે અણુના ${v_{rms}}$ અને $\bar K$ માટે
    View Solution
  • 9
    $20\, lit$ $ {H_2} $ ની ગતિઊર્જા $ 1.5 \times {10^5}\,J $ છે.તો પાત્ર પર લાગતું દબાણ કેટલુ હશે?
    View Solution
  • 10
    આદર્શ વાયુની વર્તણુંક માટેનો ગ્રાફ નીચે પૈકી કયો છે? સંજ્ઞાઓ તેમનો સામાન્ય અર્થ ધરાવે છે.
    View Solution