Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુનું અચળ $P$ તાપમાન $20°C$ થી $30°$ કરવા $40\, Cal$ ની જરૂર પડે છે. તો આજ તાપમાનમાં વધારો અચળ કદે કરતાં ....... $cal$ ઊર્જાની જરૂર પડે ?
$0.056\, kg$ દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં $127^{\circ} C$ તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....$k cal$ હશે.
અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે $c_p$ અને $c_v$ છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે $c_P- c_V= a$ , નાઇટ્રોજન વાયુ માટે $c_P-c_V=b$ $a$ અને $b$ વચ્ચેનો સંબંઘ છે: