MCQ
$(-1,2,-1)$ ના $\hat{\imath}$ પરના પ્રેક્ષેપનું માન ____________ થાય.
  • A
    $\frac{1}{\sqrt{6}}$
  • B
    $-\frac{1}{\sqrt{6}}$
  • C
    $1$
  • D
    $-1$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A=\left[\begin{array}{ll}1 & 0 \\ 0 & 1\end{array}\right]$ અને $B=\left[\begin{array}{rr}4 & 0 \\ 1 & -2 \\ 0 & 3\end{array}\right]$ હોય, તો AB = ________.
જો $f(x) = \left\{ \begin{array}{l}{x^2} + k,\;\;\;\;{\rm{when}}\;\;x \ge 0\\ - {x^2} - k,\;\;{\rm{when\,\, }}x < 0\end{array} \right.$ એ $x = 0$ માટે સતત હોય તો $ k = . . .$
$\int_{}^{} {{{\tan }^{ - 1}}\frac{{2x}}{{1 - {x^2}}}dx = } $
જો $\int_{\log 2}^{x} \frac{du}{(e^u-1)^{\frac{1}{2}}}=\frac{\pi}{6},$ તો $e^x=\ ............ $
જો એક રેખા, સમઘનના ચાર વિકર્ણો સાથે $\alpha ,\beta, \gamma,\delta$ ખૂણાઓ બનાવે તો,$cos^2\alpha + cos^2\beta + cos^2 \gamma + cos^2\delta$ ની  કિમંત મેળવો.
વક્ર $f(x)=x^2+bx-b$ ના $(1,1)$ આગળનો સ્પર્શક તથા અક્ષો વચ્ચે રચાતો ત્રિકોણ પ્રથમ ચરણમાં છે જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ $2$ ચો એકમ હોય તો $b=\ .............$
${d \over {dx}}{({x^2} + \cos x)^4} = $
દ્રીપદી વિતરણમાં મધ્યક અને વિચરણ અનુક્રમે  $\alpha$ અને $\frac{\alpha}{3}$ છે. જો $P(X=1)=\frac{4}{243}$ હોય તો  $P ( X =4$ અથવા $5)$ ની કિમંત મેળવો.
ધારોકે $\alpha \in(0, \infty)$ અને $\mathrm{A}=$ $=\left[\begin{array}{lll}1 & 2 & \alpha \\ 1 & 0 & 1 \\ 0 & 1 & 2\end{array}\right]$જો $\operatorname{det}\left(\operatorname{adj}\left(2 A-A^{\mathrm{T}}\right) \cdot \operatorname{adj}\left(A-2 A^{\mathrm{T}}\right)\right)=2^8$ હોય, તો $(\operatorname{det}(A))^2$....................
જો રેખીય સમીકરણો $x + y + z = 5$ ; $x = 2y + 2z = 6$ ; $x + 3y + \lambda z = u (\lambda \, \mu \in R)$ અનંત ઉકેલ ધરાવે છે તો  $\lambda  + \mu $ ની કિમંત મેળવો.