$120kg$  દળનો લાકડાનો ટુકડો પાણીમાં તરે છે,તેના પર ....... $Kg$ દળ મૂકવાથી તે માત્ર ડૂબે. (લાકડાની ઘનતા $= 600 Kg/m^3$)
  • A$80 $
  • B$50 $
  • C$60 $
  • D$30 $
Diffcult
Download our app for free and get startedPlay store
a
(a) Volume of log of wood \(V = \frac{{{\rm{mass}}}}{{{\rm{density}}}} = \frac{{120}}{{600}}=0.2 m^3\)
Let x weight that can be put on the log of wood.
So weight of the body = \((120 + x) \times 10\;N\)
Weight of displaced liquid = \(V\sigma g = 0.2 \times {10^3} \times 10\;N\)
The body will just sink in liquid if the weight of the body will be equal to the weight of displaced liquid.
 \((120 + x) \times 10 = 0.2 \times {10^3} \times 10\)
\( \Rightarrow \;120 + x = 200\) 

\(x = 80 kg\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ : જ્યારે તમે ટૂથપેસ્ટને બીજા છેડેથી બહાર કાઢવા માટે ટ્યુબના એક છેડાને દબાવો છો, ત્યારે પાસ્કલનો સિદ્ધાંત જોવા મળે છે. 

    કારણ $(R)$ : બંધ અદબનીય પ્રવાહી પર લાગુ પાડેલ દબાણમાં ફેરફાર પ્રવાહીના દરેક ભાગ અને તેના પાત્રની દિવાલો પર ઘટ્યા વગર પ્રસારિત થાય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં $4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2$ નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને $2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2$ થાય છે. પાણીનો વેગ $\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}$ માલૂમ પડે છે. $\mathrm{V}$ નું મૂલ્ય છે.
    View Solution
  • 3
    એક ઊંચી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેનું પાણીનું સ્તર જળવાઈ રહે છે. તેની દિવાલમાં $2\, cm$ ની ત્રિજ્યાના ગોળાકાર કાણામાંથી બહાર $0.74 \,m^3$ પાણી પ્રતિ મિનટ આપે છે. ટાંકીના પાણીના સ્તરથી આ કાણાના કેન્દ્રની ઊંડાઈ _______ $m$ ની નજીકની છે.
    View Solution
  • 4
    પાત્રમાં $ 90cm $ સુધી પ્રવાહી ભરેલ છે.છિદ્ર $ 1, 2, 3, 4$  ની ઊંચાઇ અનુક્રમે $ 20 cm, 30 cm, 45 cm $ અને $50 cm $ છે.તો કયાં છિદ્ર માટે અવધી મહત્તમ હશે?
    View Solution
  • 5
    તરલ તેની પોતાની જાતે જ વહનનો વિરોધ કરે તેને શું કહે છે ?
    View Solution
  • 6
    કોલમ - $\mathrm{I}$ માં બળ અને કોલમ - $\mathrm{II}$ માં તેનો ઉપયોગ આપેલો છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
    કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
    $(a)$ સંસક્તિ બળ  $(i)$ ચૉક વડે કાળા પાટિયા પર લખવામાં ઉપયોગી. 
    $(b)$ આસક્તિ બળ  $(ii)$ સોલ્ડરિંગ કરવામાં ઉપયોગી 
      $(iii)$ પ્રવાહીને ગોળાકાર ટીપાં બાનવવામાં ઉપયોગી
    View Solution
  • 7
    શ્રેણીમાં જોડેલી સમાન લંબાઇની બે કેશનળીની ત્રિજયાનો ગુણોત્તર $ 1:2 $ છે.તેના બે છેડા વચ્ચે દબાણનો તફાવત $1m$  ઊંચાઇના પાણીના સ્તંભ જેટલો છે.તો પ્રથમ કેશનળી વચ્ચે દબાણનો તફાવત ....... $m$ ઊંચાઇના પાણીના સ્તંભ જેટલો હોય.
    View Solution
  • 8
    એક સ્ટીલના તારને દઢ આધાર સાથે લટકાવેલ છે.જ્યારે હવામાં તેના પર વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_a$ જેટલો વધારો થાય અને જ્યારે તેને સંપૂર્ણ પાણીમાં ડુબાડીને વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_w$ જેટલો વધારો થાય તો લટકાવેલ વજનની સાપેક્ષ ઘનતા કેટલી હશે?
    View Solution
  • 9
    $0.1\,mm$ ત્રિજ્યા અન $10^{4} \,kg m ^{-3}$ ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $h$ જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો $h$ નું મૂલ્ય ........... $m$ હશે.
    View Solution
  • 10
    બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.
    View Solution