નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

ક્થન $(A)$ : જ્યારે તમે ટૂથપેસ્ટને બીજા છેડેથી બહાર કાઢવા માટે ટ્યુબના એક છેડાને દબાવો છો, ત્યારે પાસ્કલનો સિદ્ધાંત જોવા મળે છે. 

કારણ $(R)$ : બંધ અદબનીય પ્રવાહી પર લાગુ પાડેલ દબાણમાં ફેરફાર પ્રવાહીના દરેક ભાગ અને તેના પાત્રની દિવાલો પર ઘટ્યા વગર પ્રસારિત થાય છે.

ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A$(A)$ ખોટું છે પણ $(R)$ સાચું છે.
  • B$(A)$ સાયું છે પણ $(R)$ ખોટું છે.
  • C$(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજણ આપે છે.
  • D$(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજણ આપતું નથી.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
\((R)\) is the statement of Pascal's principle and which explains the assertion \((S)\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બરફના ટુકડાઓમાં મોટા હવાના પરપોટા છે. આ બરફના ટુકડા પાણીની સપાટી પર તરી રહ્યા છે. તો બરફના ટુકડા પીગળશે ત્યારે પાણીના લેવલમાં શું ફેરફાર થશે ?
    View Solution
  • 2
    $1 \,\mu m$ ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક $1.8 \times 10^{-5} \,Nsm ^{-2}$ અને તેની ધનતા પાણીની ધનતા $\left(10^{6} \,gm ^{-3}\right)$ કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ $\times 10^{-6}\,ms ^{-1}$ હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =$10$ $ms$ ${ }^{-2}$ લો.)
    View Solution
  • 3
    એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $8$ $cm$ લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં $46$ $cm$ રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ $cm$ હશે.( વાતાવરણનું દબાણ $=$ $Hg$ ના $76$ $cm$ )
    View Solution
  • 4
    પ્લેનનું ઊંચકાવું એ કોના પર આધારિત છે?
    View Solution
  • 5
    એક પાણી ભરેલા ટેન્કમાં એક લોખંડના ગોળાને મુક્ત પતન કરાવતા ગોળાનો ટર્મિનલ વેગ $V =10\; cm\,s ^{-1}$ મળે છે. લોખંડની ઘનતા $\rho=7.8\; g\,cm ^{-3}$, પાણીનો શ્યાનતા ગુણાંક $\eta_{\text {water }}=8.5 \times 10^{-4}\; Pa - s$ છે. આ જ ગોળાની આ જ ટેન્કમાં પરંતુ ગ્લિસરીનમાં મુક્ત પતન કરાવવામાં આવે, તો ગોળાનો ટર્મિનલ વેગ કેટલો હશે? (ગ્લિસરીન માટે ઘનતા $\rho=12 \;g\,cm^{-3}, \eta=13.2$)
    View Solution
  • 6
    $10 \,cm^2$ જેટલું દરે કને આડછેદન ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ (ફિમર્સ) માનવશરીરના ઉપરના ભાગના $40\, kg$ દળને આધાર. આપે છે. આ દરેક અસ્થિ (ફિમર્સ) વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો.
    View Solution
  • 7
    પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75 cm$  અને $50 cm $ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ હોય ,તો પર્વતની ઊંચાઇ ....... $km$ થાય?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $0.20\,m ^2$ ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક $0.25\,mm$ ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને $0.1\,N$ ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા $5.0 \times 10^{-3}\;Pa-s$ હોય તો બ્લોકની ઝડપ (લગભગ) $...........\times 10^{-3}\,m / s$ હશે.
    View Solution
  • 9
    વિધાન : શિયાળામાં મશીનના ભાગ જામ થઈ જાય છે.

    કારણ : મશીનમાં વપરાતા ઊંજણ (લુબ્રિકન્ટ)ની સ્નિગ્ધતા તાપમાન ઘટતા વધે છે. 

    View Solution
  • 10
    પાણીની સપાટીથી વસ્તુને $2\, km$ ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર $\frac{\Delta V }{ V }=1.36\, \%,$ હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા $=1000\, kg m ^{-3}$ અને $\left. g =9.8 \,ms ^{-2} .\right]$
    View Solution