$_1^2H\,\, + \,\,_1^3\,H\,\, \to \,\,_2^4\,He\,\, + \,\,n$ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં, બે ન્યુક્લિયસ વચ્ચેની અપાકર્ષી સ્થિતિ ઊર્જા $7 .7 ×10^{-14}\, J$ આપેલ છે. પ્રક્રિયા શરૂ કરવા વાયુને કેટલા તાપમાને ગરમ કરવામાં આવશે? $[ k$ બોલ્ટઝમેન અચળાંક $1.38 × 10^{-23}J/k ]$
Download our app for free and get started