Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રયોગમાં વસ્તુનું સ્થાન નિશ્ચિત રાખવામાં આવે છે. એક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સના જુદા જુદા સ્થાન માટે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિબ મેળળવા માટે પડદાને ગોઠવે છે. આ રીતે મળતા વસ્તુઅંતર $(u)$ અને પ્રતિબિંબ અંતર $(v)$ નો આલેખ દોરવામાં આવે છે. (ઉગમબિંદુમાંથી પસાર થતી અને $X$ અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી એેક રેખા આ આલેખને $P$ બિંદુએ છેદે છે. તો બિંદુ $P$ ના યામ શું હશે?
પ્રિઝમની કોઈ સપાટી સાથે $45^o $ ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય $60^o $ છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?
લેમ્પને દિવાલથી $6.0 m$ દૂર મૂકેલો છે. લેન્સને લેમ્પ અને દિવાલની વચ્ચે દિવાલથી $4.8\;m$ દૂર અંતરે મૂકેલ છે. દિવાલ પર લેમ્પની વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબની મોટવણી ......છે.
$0.5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી $1\,m$ અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ $2\,m$ અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........