Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30^o$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા $^o$ નો ખૂણો બનાવ્યો હશે?
એક માઇક્રોસ્કોપને એક કાગળ ઉપર દોરેલ નિશાની ઉપર વ્યવસ્થિત ફોકસ કરવામાં આવેલ છે અને આ કાગળ ઉપર $ 1.5$ વક્રીભવનાંકવાળા અને $3\; cm$ જાડાઇના કાચના સ્લેબને મૂકવામાં આવે છે. નિશાની ફરીથી સ્પષ્ટ દેખાય એટલા માટે માઇક્રોસ્કોપને કઇ દિશામાં ખસેડવું જોઇએ?
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર $40\,cm$ છે. લેન્સનો પાવર $\left(\frac{ N }{100}\right) D$ હોય તો $N$ ........
આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ $\overrightarrow{ a }, \overrightarrow{ b }$ અને $\overrightarrow{ c }$ દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.
લાલ, પીળા અને જાંબલી રંગના વક્રીભવનાંક $1.5140, 1.5170$ અને $1.5318$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર અને બીજા પ્રિઝમ માટે લાલ, પીળા અને જાંબલીે રંગના વક્રીભવનાંક $1.6434, 1.6499$ અને $1.6852$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
$10\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સથી $15\, cm$ દૂર પદાર્થ મૂકેલો છે. લેન્સની બીજી બાજુ લેન્સની કેન્દ્રલંબાઈ જેટલા અંતરે બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકેલો છે. જેથી પ્રતિબિંબ પદાર્થને છેદે છે. તો બહિર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ.......$cm$ થશે?