$1.5$ વક્રીભવનાંકના કાટના બનેલા $6^{\circ}$ પ્રિઝમકોણના પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંકના કાંચના બનેલા બીજા પ્રિઝમ સાથે જોડીને વિચલન વગર વિભાજન કરવામાં આવે છે. તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો છે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\, cm$ પાણીથી ભરેલા ગ્લાસના તળિયે $40\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી $d$ અંતરે મળે તો $d$ લગભગ કેટલા .....$cm$ હશે?
ખગોળ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણની સ્થિતિમાં તેના ઓબ્જેકિટવ લેન્સની અંદર એક સીધી $L $ લંબાઇની કાળી રેખા દોરેલી છે. આઇપીસ વડે આ રેખાનું વાસ્તિવક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઇ $l$ છે. ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?
પ્રકાશનું કિરણ જ્યારે $i$ માધ્યમમાંથી $j$ માધ્યમમાં ગતિ કરે ત્યારે તેનો વક્રીભવનાંક $_i{\mu _j}$ મુજબ આપવામાં આવે તો $_2{\mu _1} \times {\,_3}{\mu _2} \times {\,_4}{\mu _3}$ કોને સમાન થાય?
એક બિંદુવત્ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.