ખગોળ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણની સ્થિતિમાં તેના ઓબ્જેકિટવ લેન્સની અંદર એક સીધી $L $ લંબાઇની કાળી રેખા દોરેલી છે. આઇપીસ વડે આ રેખાનું વાસ્તિવક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઇ $l$ છે. ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
  • A$\frac{L}{l}$
  • B$\frac{L}{l} + 1$
  • C$\frac{L}{l} - 1$
  • D$\frac{{L + l}}{{L - l}}$
AIPMT 2015, Medium
Download our app for free and get startedPlay store
a
We know that magnification of telescope:

\(M =\frac{ f _{0}}{ f _{ e }}\)

The magnification of the eyepiece lens is given by:

\(M _{ e }=\frac{ f _{e}}{ f _{e}+ u }=\frac{ L _{ I }}{ L _{ O }}\)

Here, \(L _{1}\) is the length of the image and \(L _{0}\) is the length of the object.

Now for the eypiece lens, the distance of the object is \(-\left(f_{0}+f_{e}\right)\)

\(\frac{f_{e}}{f_{e}-\left(f_{0}+f_{e}\right)}=\frac{-I}{L}\)

\(\Rightarrow \frac{ f _{ e }}{ f _{0}}=\frac{I}{ L }\)

i.e \(M =\frac{ f _{0}}{ f _{ e }}=\frac{ L }{ I }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી $2$ મળે છે.તો $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    લાલ, જાંબલી અને પીળા રંગના વક્રીભવનાંક $1.52,1.64$ અને $1.60$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
    View Solution
  • 3
    લેન્સથી વસ્તુને $20\, cm$ અથવા $10\, cm$ અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... $cm$ છે. 
    View Solution
  • 4
    વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
    View Solution
  • 5
    સાદા માઇક્રોસ્કોપમાં $5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 6
    હવામાં પ્રકાશની તરંગલંબાઇ $4200\, \mathring A$ હોય,તો પાણી $(\mu = 4/3)$ માં પ્રકાશની તરંગલંબાઇ કેટલા .....$\, \mathring A$ થાય?
    View Solution
  • 7
    દિવાલથી $3 \,m$ અંતરે $3\, cm$ ઊંચાઇની મીણબત્તી મૂકેલી છે,દિવાલથી કેટલા......$cm$ અંતરે અંર્તગોળ અરીસો મૂકવાથી દિવાલ પર $9 \,cm$ ઊંચાઇનું પ્રતિબિંબ મળે?
    View Solution
  • 8
    $6\,D$ અને $- 2 \,D$ પાવરના બે લેન્સને જોડીને એક લેન્સ બનાવવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 9
    $-15\;D$ અને $5\;D$ વાળા બે લેન્સ પરસ્પર સંપર્કમાં છે. આ જોડાણની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 10
    જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
    View Solution