Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\ K$ પર, $n-$ હેક્ઝેનના $1$ મોલ અને $n-$ હેપ્ટેનના $3$ મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $550\, mm$ છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં $n-$હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $10\, mm$ દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં $n-$ હેપ્ટેનના $mm Hg$ માં બાષ્પ દબાણ ..........$?$
$298\, K$ પર વાયુઓ $w, x, y$ અને $z$ ના પાણીમાં ના દ્રાવણ માટે હેન્રીના વાયુ આચળાંક $K_H$ અનુક્રમે $0.5, 2, 35$ અને $40 k\,bar$ છે. તો આપેલ માહિતી માટે સાચો આલેખ જણાવો.
આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.