Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર રહેલા ઇલેક્ટ્રોનમાંથી $\lambda $ તરંગલંબાઈના ફોટોનનું પ્રકીર્ણન કરે છે. તરંગલંબાઈ શિફ્ટ $\Delta \lambda $ એ $ \lambda $કરતાં ત્રણ ગણું અને પ્રકીર્ણન ખૂણો $\theta =60^o$ છે. જે ખૂણે ઇલેક્ટ્રોન ના મળે તે $\phi $ હોય તો $tan\,\phi $ નું મૂલ્ય કેટલું થાય? (ઇલેક્ટ્રોનની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં ઘણી ઓછી છે)
$1.8 \;eV$ જેટલું વર્ક-ફંકશન ધરાવતી ધાતુ પરથી થતા ફોટોઈલેકટ્રીક ઉત્સર્જન માટે સૌથી વધુ ઊર્જાવાળા ઇલેકટ્રોનની ગતિઊર્જા $0.5\;eV$ છે. તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ .....$V$ હશે?
એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.
ચોક્કસ ધાતુની સપાટી ને પહેલા પ્રકાશની તરંગ લંબાઈ ${\lambda _1} = 350\,nm$ દ્વારા અને પછીથી ${\lambda _2} = 540\,nm$ ના પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. એવું માલુમ પડે છે કે આ બન્ને કિસ્સામાં ફોટોઇલેક્ટ્રોન્સનો મહત્તમ વેગ એક બીજાથી $2$ ના ગુણાંકથી જુદો પડે છે. ધાતુનું કાર્યવિધેય $(work \,\,function)\, eV $ માં________ ની નજીક હશે.
$v$ ઝડપ સાથેના ઈલેક્ટ્રોન અને $c$ ઝડપ સાથેના ફોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E _{ e }$ અને વેગમાન $P _{ e }$ અને ફોટોન માટે તે $E _{ ph }$ અને $p _{ ph }$ છે. નીંચેનામાંથી કયું વિધાન સાચું છે ?
પ્રોટોન સાથે સંકળાયેલ તરંગ માટે દ-બ્રૉગ્લી તરંગલંબાઈમાં $0.25\%$ ફેરફાર થાય છે. જો તેના વેગમાનમાં $P_0$ જેટલો ફેરફાર થતો હોય તો તેનું પ્રારંભિક વેગમાન ......