Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$ કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
સૂકી હવાને સૌ પ્રથમ $10$ ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$ ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
$300\,K$, તાપમાને આદર્શ દ્રાવણ નું બાષ્પદબાણ ધરાવતું $A$ ના $3$ મોલ અને $B$ મોલ $600$ ટોર સમાન તાપમાને જો $A$ ના અને $1.5$ મોલ અને $C$ ના $0.5$ મોલ (આબાષ્પશીલ ) આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે દ્રાવ્ય દ્રાવ્યોનું બાષ્પ દબાણ $30\,torr$ વધે છે તો $p_B^o$ નું મૂલ્ય શું હશે