\({\nu _0} = \frac{c}{{{\lambda _0}}} = \frac{{3 \times {{10}^8}}}{{7500 \times {{10}^{ - 10}}}} = 4 \times {10^{14}}\ Hz.\)
$B = B_0 [sin\,(3.14 \times 10^7)\,ct\,+\,sin\,(6.28 \times 10^7)\,ct]$
વડે આપવામાં આવે છે. જો આ પ્રકાશ કોઇ એક ચાંદીની તક્તિ કે જેનું કાર્ય વિધેય $4.7\, eV$ હોય તેની પર પડે તો ફોટોઇલેક્ટ્રૉનની મહત્તમ ગતિ ઊર્જા કેટલા .............. $eV$ હશે?
($c=3\times 10^8\, ms^{-1}\,, h=6.6\times 10^{-34}\,J-s$ લો.)