$(i)$ શુદ્ધ દ્રાવક $\to$ અલગ કરેલા દ્રાવકના અણુઓ, $\Delta$ $H_1$
$(ii)$ શુદ્ધ દ્રાવ્ય $\to$ અલગ કરેલા દ્રાવ્યના અણુઓ, $\Delta$ $H_2$
$(iii)$ દ્રાવણ-અલગ કરેલા દ્રાવક અને દ્રાવ્યના અણુઓ,$\to$ દ્રાવણ $\Delta$ $H_3$ દ્રાવણ આ રીતે બનતું દ્રાવણ આદર્શ ત્યારે હોય જયારે .....
$C,H$ અને $O$ નું પરમાણ્યિ દળ અનુક્રમે $12,1$ અને $16\,a.m.u.$ છે.
[પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે $1.86\,K\,kg\,mol^{-1}$ અને $1\,g\,cm$ છે.]