પાણીનું વજન = \(1\) \(\times\) \(18 = 18\) ગ્રામ
પાણીનું મોલ \(= 18/18= 1 \)
\(1\) મોલ \(H_2O\) = \(6.022 \times 10^{23}\) \(H_2O\) ના અણુ
\(H_2O\) માં \(2H\) ના \(2\bar e\) અને \(1O\) ના \(8\bar e\) આવેલા હોવાથી, કુલ \(= 2 + 8 =\) \(10\bar e\) આવેલ છે.
\(1\) \(H_2O\) અણુમાં = \(10\bar e\)
\(6.022 \times 10^{23}\) અણુમાં \(= (?)\)
\( \Rightarrow \,\,\,\,\frac{{6.022 \times {{10}^{23}} \times 10}}{1} = \,6.022\, \times {10^{24}}\,\,{e^ - }\)