માટે \({P_1}{V_1}\,\, = \,\,{P_2}\,\frac{V}{2}\, \Rightarrow \,{P_2}\,\, = \,\,2{P_1}\)
સમોષ્મી રીતે સંકોન પામે છે માટે \(P{'_1}{V^\gamma }\,\, = \,\,P{'_2}\,{\left( {\frac{V}{2}} \right)^\gamma }\,\)
\(\, \Rightarrow \,\,P{'_2}\,\, = \,\,{(2)^\gamma }\,P{'_1}\,\)
\(\therefore\) \(\gamma\) \( > 1, P_2' > P_2\) OR \(P_2'>P_2\)
વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.
વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.