\(198\) ગ્રામમાં હાજર \(BaCl_2\) ના અણુઓની સંખ્યા \(= N_A\)
\(1.98\) ગ્રામમાં હાજર \(BaCl_2\) ના અણુઓની સંખ્યા \( \frac{{{N_A}}}{{198}} \times 1.98\,\,\,\) \(= \,\,\frac{{{N_A}}}{{100}}\) અણુઓ
\(BaCl_2\) નું એક અણુ ક્લોરીનના \(2\) પરમાણુ ધરાવે છે.
\(BaCl_2\) ના \(\,\frac{{{N_A}}}{{100}} \) અણુ , \( 2\) કલોરીન પરમાણુઓ ધરાવે છે
\( \Rightarrow \,\,2 \times \frac{{{N_A}}}{{100}}\,\,\)
\( = \,\,\frac{{{N_A}}}{{50}}\) કલોરીન પરમાણુઓ
$^{200}X \,:\, 90\%$ $^{199}X\, :\, 8.0\%$ $^{202}X\, :\, 2.0\%$