$1\,bar$ પર, એક પ્રક્રિયા નીચા તાપમાને બિનસ્વયંભૂ છે. પરંતુ ઊંચા તાપમાને રવયંભૂ બને છે. તો પ્રક્રિયા વિશે નીચેના પૈકી સાચુ વિધાન ઓળખો.
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get started
d $\Delta G\, = \,\Delta H - T\Delta S$ For a spontaneous reaction $\Delta G = -ve$ which is possible when both $\Delta H$ and $\Delta S$ are positive at high temperature and hence the reaction becomes spontaneous.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$AB, A_2$ અને $B_2$ દ્વિપરમાણ્વીય પરમાણુઓ છે. જો $A_2, AB$ અને $B_2$ ના બંધ એન્થાલ્પીનો ગુણોતર 1: 1: 0.5 અને $A_2$ અને $B_2$માથી $AB$ રચનાની એન્થાલ્પી $-100\, kJ\, mol^{-1}$. $A_2$ ની બંધ ઊર્જા કેટલી..............$\mathrm{kJ\,mol}^{-1}$ છે.
$25^{\circ} C$ પર, $50\, g$ આયર્ન સાથે $HCl$ ની પ્રક્રિયા થતાં $FeCl _{2}$ બનાવે છે. $1\, bar$ નાં અચળ દબાણે ઉત્પન્ન થતો હાઈડ્રોજન વાયુ વિસ્તરે છે. આ વિસ્તરણ દરમ્યાન વાયુ વડે થતું કાર્ય ..... $\,J$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો.).
[આપેલ : $R =8.314 \,J mol ^{-1} K ^{-1}$ ધારી લો કે હાઈડ્રોજન એ એક આદર્શ વાયુ છે.] [ પરમાણ્વીય દળ $Fe = 55.85\, u$ છે.]
$298$ તાપમાને અચળ બાહ્ય દબાણ હેઠળ $ 2$ મોલ વાયુનું $5 \,dm^3$ થી $40 \,dm^3$ માં સમઉષ્મીય વિસ્તરણ પામે તો થયેલ કાર્ય અને પરિવર્તન માટે $W_{rev}$ .....,..... થશે.