(આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$
(A)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે
(B)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે
(C)$Y$ ની સરખામણીમાં $\mathrm{Z}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે
સાચું તારણ(ણો) જણાવો.