Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફોટોસંવેદી ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $ 3.3 \times 10^{14} \;Hz$ છે. જો તેના પર $8.20 \times 10^{14}\; Hz $ આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ફોટોઈલેક્ટ્રીક ઉત્સર્જન માટેનો સ્ટોપિંગ વોલ્ટેજ ($V$ માં) લગભગ કેટલો થાય?
$V _1$ સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થતા ઇલેકટ્રોનની ડિ બ્રોગ્લી તરંગ લંબાઈ $\lambda$ છે. જ્યારે સ્થિતિમાન બદલીને $V_2$ કરવામાં આવે ત્યારે તેની ડિ બ્રોગ્લી તરંગ લંબાઇમાં $50 \%$ વધારો થાય છે. તો $\left(\frac{V_1}{V_2}\right)$ નું મૂલ્ય બરાબર $.............$ થાય.