વેગમાણ સરક્ષણ ના નિયમ અનુસાર \(, {m_1}{\upsilon _1} + {m_2}{\upsilon _2}\, = \,({m_1} + {m_2})\upsilon \,\,\,\,\,\)
\(\therefore \,\,\,(2)(10) + (30)(0)\, = \,(2 + 3)\upsilon \,\,\,\,\therefore 20 = 5\upsilon \,\,\,\therefore \upsilon = 4\,m/s\)
સંઘાત પહેલા ગોળા ની ગતિઉર્જા \( = \frac{1}{2}{m_1}{\upsilon _1}^2\,\, = \frac{1}{2}(2){(10)^2}\, = 100\,J,\, \)
સંઘાત બાદ ગોળા ની ગતિઉર્જા\( = \frac{1}{2}({m_1} + {m_2}){\upsilon ^2}\,\, = \frac{1}{2}(2 + 3){(4)^2}\, = 40\,J\)
ગતિઉર્જામાં ઘટાડો \(= 100 J - 40 J = 60 J\)