$2\ M$ દળનો ઘન ગોળો અને $M$ દળનો પોલો ગોળો ની ત્રિજયા સમાન છે.તેને ઢાળ પર મૂકતાં તળિયે કોણ વહેલાં પહોંચે?
  • A
    ઘન ગોળો
  • B
    પોલો ગોળો
  • C
    બંને સાથે 
  • D
    એકપણ નહિ
Medium
Download our app for free and get startedPlay store
a
The rolling sphere with a lower rotational moment of inertia per unit mass than the \(2\) cylinders puts less of the potential energy released by falling into rotational kinetic energy and more into linear motion kinetic energy so it falls faster.

It all depends on the moment of inertia. Acceleration is inversely proportional to moment of inertia, as we know that radius and mass of all three is equal and the fact that \(M.l.\) is less for sphere. That's why it will reach fastest

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર $......$ હશે.
    View Solution
  • 2
    આપેલ આકૃતિ માટે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને કોણીય પ્રવેગનો ગુણોતર કેટલો થાય? $m =2\;kg$ અને $r =10\;cm$ છે.
    View Solution
  • 3
    એક ઢોળાવ યુક્ત્ત સમતલ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. એક નક્કર ગોળો આ ઢોળાવ યુક્ત સમતલ પર સ્થિર સ્થિતિમાંથી સરક્યાં વિના નીચે ગબડ છે ત્યારે તેનો રેખીય પ્રવેગ ........ બરાબર હશે.
    View Solution
  • 4
    આકૃતિમાં ચિત્ર તરફ જુઓ કે જે સમાન રેખીય જડાઈની શાહી થી દોરેલ છે. બે આંતરીક વર્તૂળો દોરવા માટે અને બે રેખાઓના વૃત્તખંડ દોરવા માટે શાહીના $m $ દળનો ઉપયોગ થાય છે $6\ m$ જેટલું બહારની વર્તૂળ દોરવા માટે શાહીના દળનો ઉપયોગ કરેલ છે. જુદા જુદા ભાગોના કેન્દ્રોના યામાક્ષો બહારના વર્તૂળ $(0, 0)$ ડાબી તરફના આંતરિક વર્તૂળ $ (a, a)$ અને સમક્ષિતિજ રેખા $ (0, a)$ છે. ચિત્રમાં શાહીના દ્રવ્યમાન કેન્દ્રનો $y$ યામાક્ષ શોધો.
    View Solution
  • 5
    $M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક નિયમિત ઘન ગોળો રફ સમક્ષિતિજ સપાટી પર આંશિક ભ્રમણ કરે અને આંશિક સરકે છે.  ગોળાની આ ગતિ દરમિયાન ...... 
    View Solution
  • 6
    $1\ kg$ દળના ત્રણ એકસરખા ગોળા એકબીજાના સંપર્કમાં એવી રીતે મૂકેલા છે,કે તેના કેન્દ્ર સુરેખ રેખા પર છે.તેના કેન્દ્ર $K,L$ અને $M$ છે.તો $K$ થી દ્રવ્યમાન કેન્દ્ર નું અંતર કેટલુ થાય?
    View Solution
  • 7
    $‘a'$ ત્રિજ્યા અને $'m’$ દળ ધરાવતો ગોળો, અચળ ગતિ $v_{0}$ સાથે સમક્ષિતીજ સમતલને સમાંતર ગબડે છે. આ દરમ્યાન તે સમક્ષિતીજ સાથે $\theta$ કોણે નમેલા સમતલ સામનો કરતાં તેના ઉપર ચઢે છે. જો આપણે ધારી લઈએ કે તે લપસ્યા વગર ગબડે છે તો આ ગોળો ઉપરની દિશામાં કેટલું અંતર કાપશે?
    View Solution
  • 8
    બે સમાન દ્રવ્યના પદાર્થો રિંગ અને ઘન નળાકાર એક ઢાળ પરથી સરક્યાં વિના ગબડે છે. ઢાળના તળિયે રિંગ અને નળાકારના દ્રવ્યમાનકેન્દ્રના વેગનો ગુણોત્તર $\frac{\sqrt{x}}{2}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    પાતળી મીટર પટ્ટીનો એક છેડો જમીન પર રહે તેમ ગોઠવેલી છે એક છેડાનો સંપર્ક સ્થાયી રહે તેમ નીચે પડવા દેવામાં આવે છે તો તેની સૌથી ઉપરના છેડો જમીનને અથડાય ત્યારે વેગ શોધો.
    View Solution
  • 10
    આપેલ અક્ષ પર પદાર્થની જડત્વની ચાકમાત્રા $1.2 \;kg m^{2}$ છે. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. $1500$ જૂલની ગતિઊર્જા ઉત્પન્ન કરવા માટે આપેલ અક્ષ પર $ 25\ rad/s^2 $ નો કોણીય પ્રવેગ કેટલા સમય ($sec$ માં) સુધી આપવો જોઈએ?
    View Solution