આપેલ આકૃતિ માટે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને કોણીય પ્રવેગનો ગુણોતર કેટલો થાય? $m =2\;kg$ અને $r =10\;cm$ છે.
  • A$\frac{1}{5}$
  • B$\frac{1}{10}$
  • C$\frac{1}{15}$
  • D$\frac{1}{20}$
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
d
The acceleration is given as,

\(a=\frac{F}{m}=\frac{20}{2}=10\)

As we know that,

\(\tau= I \alpha\)

\(20 \times \frac{1}{10}=\frac{1}{ z }(2)(0.1)^{2} \times \alpha\)

\(\alpha=200\)

Take the ratio.

\(\frac{a}{\alpha}=\frac{10}{200}\)

\(=\frac{1}{20}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે તકતી તેની અક્ષને અનુલક્ષીને સમાન દિશામાં ભ્રમણ કરે છે.પ્રથમ તકતીની જડત્વની ચાક્માત્રા $0.1 \;kg \cdot m ^{2}$ અને કોણીય ઝડપ $10\; rad \,s^{-1}$ છે,બીજી તકતીની જડત્વની ચાક્માત્રા $0.2 \;kg - m ^{2}$ અને કોણીય ઝડપ $5\; rad \,s ^{-1}$ છે,તેમની અક્ષને જોડીને એક તકતી બનાવતા તંત્રની ગતિઊર્જા ...........$J$
    View Solution
  • 2
    $M$ દળ અને $r$ ત્રિજ્યાની પાતળી તકતી તેની અક્ષને અનુલક્ષીને $\omega_1$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, જો વ્યાસના બિંદુએ $m$ દળના બે નાના ગોળા મૂકવામાં આવે, તો તેની અંતિમ કોણીય ઝડપ કેટલી થશે?
    View Solution
  • 3
    $600\, {rpm}$ ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને $10\; sec$ અચળ પ્રવેગ આપતા તેની ઝડપ $1800 \,{rpm}$ થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 4
    દળમાં ફેરફાર વગર જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્ય કરતાં $n$ ગણી થઈ જાય તો દિવસનો સમયગાળો કેટલો છે ?
    View Solution
  • 5
    $M$ દળના એક પદાર્થને એક ઘર્ષણરહિત બેરીંગ ઉપર રાખેલી ગરગડી પર વીંટાળેલી દોરી વડે લટકાવવામાં આવે છે. ગરગડીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

    ગરગડીને વર્તુળાકાર તકતી ધારો તથા દોરી એ ગરગડી પર સરકતી નથી એમ ધારો.

    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ T $ આકારનો પદાર્થ લીસી સપાટી પર છે. હવે બિંદુ $ P $ પર,$ AB $ ને સમાંતર દિશામાં બળ $\mathop F\limits^ \to $ એવી રીતે લગાવવામાં આવે છે, જેથી પદાર્થ ચાકગતિ કર્યા વિના ફક્ત રેખીય ગતિ કરે, તો બિંદુ $ C$ ની સાપેક્ષે બિંદુ $P$ નું સ્થાન શોધો.
    View Solution
  • 7
    નીચે દર્શાવ્યા પ્રમાણે $x$ અક્ષને સમાંતર $v$ જેટલાં અચળ વેગ સાથે એક $m$ દળનો કણ ગતિ કરી રહ્યો છે. $O$ ઉગમબિંદુને અનુલક્ષીને તેનો કોણીય વેગમાન શું થાય?
    View Solution
  • 8
    $M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ
    View Solution
  • 9
    એક કણનું સ્થાન $\overrightarrow {r\,}  = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\overrightarrow P  = (3\hat i + 4\hat j - 2\hat k)$ તો કોણીય વેગમાન કોને લંબ હશે ?
    View Solution
  • 10
    અક તંત્રમાં $m_1=3 \mathrm{~kg}$ અને $m_2=2 \mathrm{~kg}$ દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. $m_1$ દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ $2 \mathrm{~cm}$ જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે $m_2$ દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ. . . . . $cm$ અંતરથી ખસેડવો પડશે.
    View Solution