$20 \,{cm}$ ત્રિજ્યા અને $10\, {kg}$ દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $600\, {rpm}$ ના કોણીય વેગથી ફરે છે. તકતીને $10\, {s}$ માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક ($......\, \pi \times \,10^{-1}\, {Nm}$ માં) કેટલું હશે?
A$1$
B$2$
C$3$
D$4$
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
d \(\tau=\frac{\Delta L}{\Delta t}=\frac{I\left(\omega_{f}-\omega_{i}\right)}{\Delta t}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\; \mathrm{m}$ લાંબા સળિયાનો એક છેડો સમક્ષિતિજ ટેબલ પર જડેલો છે.જ્યારે તે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેણે મુક્ત કરવામાં આવે છે.તે જ્યારે ટેબલ સાથે અથડાય ત્યારે તેનો કોણીય વેગ $\sqrt{\mathrm{n}}\; \mathrm{s}^{-1}$ આપવામાં આવે છે જ્યાં $\mathrm{n}$ એ પૂર્ણાંક સંખ્યા હોય તો $n$ મૂલ્ય કેટલું હશે?
$l$ લંબાઈને ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર ચાર બિંદુવત્ દળો (દરેક નું દળ $m$) મૂકવામાં આવે છે. તો $BD$ ને સમાંતર એવી $A$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
જેની દળ ધનતા $\rho{=\rho_0}\left(1-\frac{x^2}{L^2}\right) kg / m$ અને લંબાઈ $L$ (મીટરમાં) હોય તેવા એક પરિમાણીય સળિયાનું, એક છેડાથી દ્રવ્યમાન કેન્દ્ર $\frac{3 L}{\alpha}$ મીટર છે. $\alpha$ નું મૂલ્ય $........$ હશે.
$1\ kg$ નો એક પદાર્થ $2\ ms^{-1}$ જેટલા રેખીય વેગથ ધન $X -$ અક્ષને સમાંતર ગતિ કરી રહ્યો છે. આ ગતિ દરમિયાન ઉગમબિંદુથી તેનું લઘુતમ અંતર $ 12\ cm $ થાય છે, તો આ પદાર્થનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ....... $Js$
યામતંત્રના ઉગમબિંદુ પર $-P \hat{k}$ બળ લાગે છે. બિંદુુ $(2,-3)$ ને અનુલક્ષી ટોર્ક $P(a \hat{i}+b \hat{j})$ છે. ગુણોતર $\frac{a}{b}$ નું મૂલ્ય $\frac{x}{2}$ છે. તો $x$ ની કિંમત ........ છે.