Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ એક બ્લોક ને $\frac{g}{3}$ અચળ પ્રવેગે શિરોલંબ રીતે ઉપર તરફ $h$ અંતર જેટલું ખેંચવા માટે એક દોરીના ઉપયોગ કરવામાં આવે છે. દોરીમાંના તણાવ વડે થયેલ કાર્ય છે...
એક એન્જિન હોઝ માથી સતત પાણી ખેંચે છે. પાણી હોઝને વેગ $v$ અને નળીની એકમ લંબાઈ દીઠ દળ $m$ થી છોડે છે. જો આ નળી સપાટી પર અથડાય અને તત્કાળ સ્થિર સ્થિતિમાં આવે તો આ સપાટી પર લાગતું બળ કેટલું હશે?
સ્થિર રહેલ $500\; \mathrm{g}$ દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો $\mathrm{X}$ ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો $X=8 \;\mathrm{m}$ અને $X=12\; \mathrm{m}$ બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?
$2 \,ms ^{-1}$ વેગ સાથે ગતિ કરતો $80 \,kg$ દળવાળો પદાર્થે $4 \,ms ^{-1}$ વેગ સાથે ગતિ કરી રહેલા $20 \,kg$ દળવાળા બીજા પદાર્થ સાથે અથડામણ અનુભવે છે. ધારો કે અથડામણએે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય. તો ઉર્જામાં થતો વ્યય શોધો.
$4m$ લંબાઈ અને $20kg$ દળનો એક સળિયો જમીન પર સમક્ષિતિજ રીતે પડેલો છે. તેને શિરોલંંબ રીતે એવી રીતે રાખવામાં આવે કે તેનો એક છેડો જમીન સાથે અડકેલો રહે તો થતું કાર્ય......$J$ શોધો.